<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ભરૂચના જંબુસરમાં ગૌ હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

ત્રણ આરોપી મહંમદ સફી ઇસ્માઇલ કુરેશી, મહંમદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશીને ખુલ્લા પગે ફેરવી રી કન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા

ભરૂચના જંબુસરમાં ગૌ હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ત્રણ આરોપી મહંમદ સફી ઇસ્માઇલ કુરેશી, મહંમદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશીને ખુલ્લા પગે ફેરવી રી કન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા. ખારાકુવા મસ્જિદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાનામાં પોલીસે દરોડા પાડી 135 કિલો ગૌ માંસ ઝડપી પાડ્યું હતું. પોલીસે આરોપીઓને ભર ગરમીમાં ખુલ્લા પગે ચલાવીને રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.

(8:50 PM IST)