તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
સુરતમાં આમ આદમી પાર્ટીની ઈફતાર પાર્ટી

કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા આમ આદમી પાર્ટી તૈયારી કરી રહી હોય તેમ સુરતમાં ઈફતાર પાર્ટીના લીધે રાજકીય તજજ્ઞો ગુજરાતના રાજકારણમાં નવા વળાંક તરીકે જોઈ રહ્યા છે.
ઇફતાર પાર્ટી આપી કોંગ્રેસની વોટબેંક ગણાતી મુસ્લિમ મતદારોમાં ગાબડું પાડવા ઈફતાર પાર્ટીનું આયોજન કર્યું હોવાનું રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે. (વિજય વસાણી ગાંધીનગર).
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
