News of Thursday, 19th March 2026
બનાસકાંઠાના ઉન ગામમાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણ : સ્થાનિક સાધુ-સંતોએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપીલ કરી
બળપ્રયોગના બદલે સમાજના આગેવાનોએ સમાધાન લાવવું જોઈએ. ગામની શાંતિ ભંગ કરતી ઘટનાઓથી દૂર રહેવાની અપીલ

બનાસકાંઠાના ઉન ગામમાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી બંને સમુદાયો સામનાસામી આવી રહ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ છે. સ્થાનિક સાધુ-સંતોએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે બળપ્રયોગના બદલે સમાજના આગેવાનોએ સમાધાન લાવવું જોઈએ. ગામની શાંતિ ભંગ કરતી ઘટનાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. બંને પક્ષોને શાંતિ જાળવવા માટે ફરીથી આગ્રહ કરવામાં આવ્યો છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
