<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

અમદાવાદમાં મીની વાવાઝોડા અને ભારે વરસાદને કારણે વાસણા APMCમાં ખેડૂતો અને વેપારીઓને મોટી નુકશાની

વેપારીઓની દુકાનોમાં જગ્યા ન હોવાના કારણે તેમનો માલ બહાર રાખવો પડ્યો હતો. તીવ્ર પવન અને વરસાદથી પાક પલળી ગયો

અમદાવાદમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે વાસણા APMCમાં ખેડૂતો અને વેપારીઓને મોટી નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બહાર મુકેલા ડુંગળી, લસણ અને બટાકાના ખેતરોમાં નુકસાન થયું છે, જ્યારે વેપારીઓની દુકાનોમાં જગ્યા ન હોવાના કારણે તેમનો માલ બહાર રાખવો પડ્યો હતો. તીવ્ર પવન અને વરસાદથી પાક પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોએ ડુંગળીને 25 રૂપિયાની જગ્યાએ માત્ર 16 રૂપિયામાં વેચવાનું મજબૂર થયાં છે. નિકાસ માર્ગ બંધ હોવાથી સ્થાનિક ખેડૂતોને વધુ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

 

(11:40 AM IST)