News of Friday, 20th March 2026
અમદાવાદમા મયૂર ડાયકેમ અને ભાગીદારો પર IT દ્વારા દરોડા

( કેતન ખત્રી દ્વારા)અમદાવાદ તા.૨૦ : અમદાવાદમા મયૂર ડાયકેમ અને ભાગીદારો પર IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે વટવા, સોલા સહિત 20 સ્થળોએ તપાસનો ધમધમાટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
