<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પરેશ ધાનાણી વાડીમાં ઘઉંના પૂળા મશીનમાં નાખતા જોવા મળ્યા : વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટ તા.૨૦:ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મીની વાવાઝોડા રૂપે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી આપવામાં આવી હતી

  ત્યારે  અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી  વચ્ચે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી વાડીમાં ઘઉંના પૂળા મશીનમાં નાખતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(4:41 PM IST)