News of Friday, 20th March 2026
ગુજરાતના 800 જેટલા કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ :મોટા ભાગના લોકોને જિલ્લા બહાર પ્રમોશન : જુઓ સંપૂર્ણ સૂચિ
મહેસુલ વિભાગમાં મોટાપાયે બઢતીનો દોર અનિલ ઘરસંડિયાને સુરત.અનુપસિંહ મકવાણા ,અલ્પાબેન પટેલ અને જયદીપકુમાર મકવાણાને અરવલ્લી,દિપકકુમાર અગ્રાવતને જામનગર , પ્રભાતગિરિ ગોસ્વામીને અમરેલી,રાજેશભાઈ પાંડેને બોટાદ રજનીકાંત પટેલને મહેસાણા ,રિધ્ધિબેન ભટ્ટ અને ધર્મેન્દ્રકુમાર ઘોલેતરની ભાવનગર નિમણુંક અપાઈ

અમદાવાદ : રાજ્યના મહેસુલ વિભાગમાં મોટાપાયે બઢતીનો દોર શરૂ થયો છે, રાજ્યના 800 જેટલા કારકૂનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ છે, મોટાભાગના લોકોને જિલ્લા બહાર પ્રમોશન અપાયા છે
રાજ્યના મહેસૂલ વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેકટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન તથા મહેસૂલી તલાટી, વર્ગ-૩માં તાબાની મહેસૂલી સેવાસંવર્ગમાં ફરજ બજાવતા 800 જેટલા મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીને બઢતી આપી નાયબ મામલતદારની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી નાયબ મામલતદાર, વર્ગ-૩ તરીકે નિમણૂંક માટે ફાળવવામાં આવેલ છે
રાજ્યના 11 જેટલા મહેસુલી કારકુન અને તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ છે જેમાં અનિલ ઘરસંડિયાને સુરત.અનુપસિંહ મકવાણા ,અલ્પાબેન પટેલ અને જયદીપકુમાર મકવાણાને અરવલ્લી,દિપકકુમાર અગ્રાવતને જામનગર, પ્રભાતગિરિ ગોસ્વામીને અમરેલી,રાજેશભાઈ પાંડેને બોટાદ રજનીકાંત પટેલને મહેસાણા,રિધ્ધિબેન ભટ્ટ અને ધર્મેન્દ્રકુમાર ઘોલેતરની ભાવનગર નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે


(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
