News of Saturday, 21st March 2026
નરહરિ અમીનનું અભિવાદન કરતા ઉપરાષ્ટ્રપતિ

રાજકોટ :.. ઉપરાષ્ટ્રપતિ એન્કલેવ નવી દિલ્હી ખાતે રાજયસભામાંથી સેવા નિવૃત્ત થઇ રહેલ. સંસદસભ્યોનાં સન્માન માટે ઉપરાષ્ટ્રપતિજી દ્વારા અભિવાદન - વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. સી. રાધામકૃષ્ણનજી દ્વારા રાજયસભાનાં સાંસદ નરહરિ અમીનનું સ્મૃતિચિહ્ન આપીને અભિવાદન કરવામાં આવ્યું. શ્રી નરહરિ અમીન તા. ર૦ જુન ર૦ર૬ ના દિવસે રાજયસભાના સભ્યપદેથી નિવૃત્ત થશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
