તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd March 2026
આણંદના ભાલેજમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ:સોસાયટીના રસ્તા બાબતે તકરાર : ઘાતક શસ્ત્રો સાથે હુમલો : 6 થી વધુ લોકોને ઇજા
ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી મકાનોમાં તોડફોડ કરી: દરવાજા અને બારીઓના કાચ તોડાયા.

આણંદના ભાલેજમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી છે. સોસાયટીના રસ્તા બાબતે તકરાર થઇ હતી ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરવામાં આવ્યો હતો બંને પક્ષના 6 થી લોકોને નાની મોટી ઇજા થઇ હતી ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી મકાનોમાં તોડફોડ કરી હતી. દરવાજા અને બારીઓના કાચ તોડાયા હતા ઘાયલોને આણંદની જનરલ હોસ્પિટલ ખસેડાયા છે. ત્રણ દર્દીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
