તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd March 2026
સાબરકાંઠાના હિંમતનગરમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા
ગાયત્રી મંદિર રોડ પર આવેલ નીલકંઠ હેરિટેજ કોમ્પ્લેક્ષમાં સીજીએસટીની કાર્યવાહી: અલગ અલગ રીયલ એસ્ટેટની સ્કિમોને લઈ ટેક્સની તપાસ

સાબરકાંઠાના હિંમતનગરમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા પડ્યા છે. હિંમતનગરમાં જમીન અને કન્સ્ટ્રક્શનને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલ નીલકંઠ હેરિટેજ કોમ્પ્લેક્ષમાં સીજીએસટીની કાર્યવાહી કરાઈ છે. અલગ અલગ રીયલ એસ્ટેટની સ્કિમોને લઈ ટેક્સની તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને ગાંધીનગરની સેન્ટ્રલ જીએસટીની ટીમોએ કાર્યવાહી હાથ ધરી છે .
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
