<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

સ્‍વ.ઉદેસિંહ બારીયાને ધારાસભામાં શ્રધ્‍ધાંજલી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા., રપઃ  આજે ગૃહમાં પંચમહાલનાં સભ્‍યશ્રી અને પુર્વ રાજય કક્ષાના મંત્રી ઉદેસિંહ બારીયાના દુઃખદ અવસાન અંગે શ્રધ્‍ધાંજલી અર્પી હતી. આ શોકદર્શક ઉલ્લેખમાં તુષાર ચૌધરી, અમિત ચાવડા, ધવલસિંહ ઝાલા, જયદ્રતસિંહ પરમાર દ્વારા પોતાની લાગણી વ્‍યકત કરી હતી અને ગૃહમાં બે મીનીટ મૌન પાળવામાં આવ્‍યું હતું. 

(11:53 AM IST)