News of Wednesday, 25th March 2026
દિલ્હી અક્ષરધામના દર્શને નરહરિ અમીનઃ સંતોનું શરણું, અમીનું ઝરણું

જય સ્વામીનારાયણઃ નરહરિ અમીન, સંસદસભ્ય (રાજયસભા)એ બોચાસણ વાસી અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નાં પરમ પૂજય સંતશ્રી મહંત સ્વામીજી અને BAPSસંસ્થાનાં પૂજય સંત શ્રી ઇશ્વર ચરણ સ્વામિજીનાં અક્ષરધામ મંદિર, દિલ્હી ખાતે મુલાકાત લઇ તેમના અને અન્ય સંતના આશીર્વચન મેળવ્યા હતા.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
