તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th March 2026
દ્વારકા જીલ્લાની જગદીશ વિશ્વકર્માની મુલાકાત રદ

ખંભાળીયા તા.૨૬: દેવભુમિ દ્વારકા જિલ્લામાં રાજયના ભાજપના પ્રમુખ થયા પછી બે દિવસની મુલાકાતે રાજય ભાજપ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા આવનાર હતા તથા દ્વારકા દર્શન તથા ૨૦૦ વાહનોની રેલી એક હજાર યુવા બાઇક રેલી, બોૈધ્ધિક સંમેલન, કાર્યકરો સાથે બેઠક તથા ખાનગી બેઠકોનું આયોજન હતુ. પરંતુ કોઇ અનિવાર્ય કારણોસર આ મુલાકાત રદ થઇ છે. હવે પછી નવી તારીખો જાહેર કરવામાં આવશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
