તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
માધવપુરના મેળાનું આવતીકાલે સાંજે ઉદ્ધઘાટન :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી હાજર રહી શકશે નહીં
મુખ્યમંત્રી અને હર્ષભાઈ બંને મેળાના ઉદ્ધઘાટના સમારંભમાં કોઈ કારણથી હાજર રહી શકશે નહીં

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :માધવપુરના મેળાનું આવતીકાલે સાંજે યોજનર ઉદ્ધઘાટન સમારંભ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આમંત્રણો અપાય હતા પરંતુ મુખ્યમંત્રી અને હર્ષભાઈ બંને મેળાના ઉદ્ધઘાટના સમારંભમાં કોઈ કારણથી હાજર રહી શકશે નહીં
આ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોરબંદર જિલ્લામાં 400 કરોડથી વધુના વિકાસકામો અને ખાતમુહૂર્ત માટે પોરબંદર આવવાના હતા પરંતુ હવામાનમાં પલટો આવતા ભુપેન્દ્રભાઈ તે વખતે પોરબંદર આવૈ શક્યા નહોતા
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
