તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
પોલીસની દબંગગીરી પો. સ્ટેશનમાં ચાલવી જોઈએ, ઘરમાં નહિ. 'પોલીસ કર્મચારી જો વ્યસન કરે તો પરિવારજનો સુધારજો હર્ષભાઈ સંઘવીની ટકોર
સુરતના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો તમારાથી ના થાય તો મને કહેજો હું વ્યવસ્થા કરી આપીશ. પોલીસકર્મી શહેર સાચવશે, ઘર સાચવવાની જવાબદારી તમારી છે

સુરતના કાર્યક્રમમાં પોલીસ પરિવારને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, પોલીસની દબંગગીરી પો. સ્ટેશનમાં ચાલવી જોઈએ, ઘરમાં નહિ. 'પોલીસ કર્મચારી જો વ્યસન કરે તો પરિવારજનો સુધારજો. તેમણે આગળ કહ્યું કે, જો તમારાથી ના થાય તો મને કહેજો હું વ્યવસ્થા કરી આપીશ. પોલીસકર્મી શહેર સાચવશે, ઘર સાચવવાની જવાબદારી તમારી છે.....જુઓ અહેવાલ.....
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
