<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

હવે લેઉવા પટેલ લેઉવા પટેલ ન કરો,દરેક દીકરીને પોતાની દીકરી સમજોઃઆનંદીબેન પટેલ

ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલે આજે કહયુ હતુ કે જુના જમાનામાં પટેલ આખા ગામનું નેતૃત્‍વ કરતા હતા અને ગામની દરેક દીકરીને પોતાની દીકરી સમજતા હતા એવા નિષકપટ સમાજની આજે જરૂર છે હવે લેઉવા પટેલ લેઉવા પટેલ નથી કરવાનું .(વિજય વસાણી ગાંધીનગર)

(12:12 PM IST)