<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

વન અને પર્યાવરણ વિભાગમાં ૩૬૫ પરિસ્થિત વન અધિકારી વર્ગ-૨ની વ્યાપક બદલી : ગુજરાત સરકારે તા. ૩૦ માર્ચ ૨૦૨૬ની મોટી અધિસૂચના બહાર પાડી : સાબરકાંઠાથી કચ્છ સુધીના તમામ અધિકારીઓને નવી જગ્યાઓએ તાત્કાલિક નિમણુંક આપી : જુઓ સંપૂર્ણ સૂચિ

વિજ્યનગર રેંજ સાબરકાંઠાથી હિંમતનગર વિસ્તરણ રેંજ સુધી, ખેડબ્રહ્માથી શિવરાજપુર રેંજ વડોદરા વન્યજીવ સુધી અને ઘાંગઘોથી કણજેટા રેંજ વડોદરા વન્યજીવ સુધીના તમામ ૩૬૫ અધિકારીઓની વિગતવાર બદલી જાહેર : હાલની જગ્યાએથી તાત્કાલિક ફરજમુક્ત કરી નવી જગ્યાએ કામગીરી બજાવવા આદેશ

ગાંધીનગર, તા. ૩૦ માર્ચ : ગુજરાત સરકાર વન અને પર્યાવરણ વિભાગે આજે વન અધિકારી વર્ગ-૨ના ૩૬૫ અધિકારીઓની મોટી બદલીની અધિસૂચના બહાર પાડી છે. અધિસૂચના ક્રમાંક FED/GPA/e-file/6/2025/2143/D અન્વયે તમામ અધિકારીઓને હાલની ફરજ પરની જગ્યાએથી તાત્કાલિક ફરજમુક્ત કરી નવી જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે. અધિકારીઓએ સત્વરે નવી જગ્યાનો હવાલો સંભાળી લેવાનો રહેશે અને તેની જાણ વિભાગને અચૂક કરવાની રહેશે.

વિગતવાર બદલીની યાદી જોવા માટે, આ સાથે આપેલ PDF ફાઇલ ડાઉનલોડ કરી ને જુઓ સંપૂર્ણ યાદી... 

(4:57 PM IST)