News of Wednesday, 1st April 2026
પાલનપુર અંબાજી હાઈવે પર બાઈક અને કાર વચ્છેદ ગમખ્વાર અકસ્માત : બે લોકોના મોત
અંબાજી હાઈવે પર મુમનવાસ પાટીયા પાસે થયો અકસ્માત: મૃતકના મૃતદેહોને વડગામ રેફરલમાં ખસેડાયા

પાલનપુર અંબાજી હાઈવે પર અકસ્માતમાં બેના મોત થયા છે. બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા. ટક્કર થતા બાઈક પર સવાર બે લોકો ઘટના સ્થળે મોત નીપજયા હતા અંબાજી હાઈવે પર મુમનવાસ પાટીયા પાસે અકસ્માત થયો હતો . મૃતકના મૃતદેહોને વડગામ રેફરલમાં ખસેડાયા છે. વડગામ પોલીસે વધુ તપાસ ધરી છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
