News of Thursday, 2nd April 2026
રાજય સરકારે અખબારોના કર્મચારીઓની વિગતો શા માટે માંગી?

રાજકોટઃ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં અખબારોમાં કામ કરતા તમામ કર્મચારીઓ તથા કર્મચારીઓની સંખ્યાની માહિતી માંગતા ભારે ચર્ચા જાગી છે.
માહિતી ખાતાના માધ્યમથી દરેક અખબારોમાં એક ફોર્મ મોકલવામાં આવ્યુ છે જેમાં કયા શહેરમાંથી અખબાર પ્રસિધ્ધ થાય છે, કયા જીલ્લામાં આવેલ છે, અખબારનું નામ, સરનામુ તથા કેટલા કર્મચારીઓ કામ કરે છે તેની વિગત મોકલવા હાયર ઓથોરીટી દ્વારા સુચના આપવામાં આવી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
