<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

દિલ્‍હી ખાતે પૌત્ર તેજ સાથે રમેશભાઈ ધડુકની iccના ચેરમેન જય શાહ સાથે મુલાકાત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃપોરબંદરના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ રમેશભાઈ ધડુક તથા પૌત્ર તેજ નૈમિશભાઈ ધડુક સાથે આજે દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ ના પુત્ર ભારતીય ક્રિકેટ બોર્ડ ના ચેરમેન જય શાહ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

(1:48 PM IST)