News of Friday, 3rd April 2026
હીરામણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે ઝળહળ્યા

રાજકોટઃ સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડમાં અમદાવાદની હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં (આંતરરાષ્ટ્રીય) કક્ષાએ કરી ઉત્કળષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા શ્રીમતી પીનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
