<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 53 ઉમેદવારોની બીજી યાદી જાહેર

અંજાર, અંકલેશ્વર ,બારડોલી, બારેજા, ભરૂચ , ભુજ અને બોડેલી પાલિકાના વોર્ડના ઉમેદવાર જાહેર

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે "આપ" રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિવિધ નગરપાલિકાની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં  અંજાર, અંકલેશ્વર ,બારડોલી, બારેજા, ભરૂચ , ભુજ અને બોડેલી પાલિકાના વોર્ડના ઉમેદવાર જાહેર  કરાયા છે 

રાજ્યમાં  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જેમાં પાર્ટીએ તાજેતરમાં 53 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે

. આ યાદીમાં વિવિધ વોર્ડના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી લડવાનો છે

(9:06 PM IST)