News of Sunday, 5th April 2026
રાજકોટ, સુરત અને સૌરાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બની ગઈ
સુરત મહાનગરપાલિકાની ૧૨૦ બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર: અનેક દિગ્ગજોના પત્તા કપાયા?

ગાંધીનગર:રાજકોટ, સુરત અને સૌરાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બની ગઈ છે
મળતા અહેવાલ મુજબ, સુરત મહાનગરપાલિકાની ૧૨૦ બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર થઈ છે જેમાં અનેક દિગ્ગજોના પત્તા કપાવાની શક્યતા છે, જ્યારે અમરેલીમાં ૧૬૮૦થી વધુ દાવેદારો મેદાનમાં છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
