<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સચિવાલય કેડરના આસવ ગઢવી અને હિમાંશુ ગોહિલની બદલી

રાજકોટ, તા.૭: રાજય સરકારે સચિવાલય કેડરના અધિકારીઓની બદલી કરી છે. શ્રી આસવ પી.ગઢવી, નાયબ સચિવ, વન અને પર્યાવરણ વિભાગની બદલી કરીને ડેપ્‍યુટી કન્‍ટ્રોલર, સિવિલ ડિફેન્‍સ, ભાવનગર ખાતે નિમણૂક આપવામાં આવેલ છે. શ્રી હિમાંશુ યુ.ગોહીલ, ઉપસચિવ, વન અને પર્યાવરણ વિભાગની બદલી કરીને ઉપસચિવ, સરકારી વકીલની કચેરી, અમદાવાદ ખાતે નિમણૂક કરેલ છે

(2:17 PM IST)