News of Tuesday, 7th April 2026
ઘર પર ભાજપાનો ઝંડો - લહરાવતા નરહરિ અમીન

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના ૪૭માં સ્થાપના દિવસ નિમિતે ૬ એપ્રિલે નરહરિ અમીન સંસદસભ્ય તમના અમદાવાદમાં નિવાસ સ્થાને ભાજપનો ઝંડો લહેરાવીને નમન કર્યા હતા. આ પ્રસંગે રિટાબેન પટેલ (કાઉન્સિલર), રૂમિતભાઇ પટેલ (ચાંદખેડા વોર્ડ મહામંત્રી) , શકિતસિંહ ઝાલા (યુવા મોરચા પ્રમુખ ચાંદખેડા વોર્ડ) અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
