હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
વડોદરાના અકોટામાં આવેલા અક્ષરધામ સોસાયટીમાં સ્કોર્પિયો કાર ડિવાઈડર કૂદી સોસાયટીમાં ઘુસી ગઈ
એક વ્યક્તિની પોલીસે ઝડપી લીધો અન્ય બે થી ત્રણ લોકો ફરાર :કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા:પૂછપરછ દરમિયાન તેણે દારૂ પીધો હોવાનું કબૂલાત કરી

વડોદરાના અકોટામાં આવેલા અક્ષરધામ સોસાયટીમાં સ્કોર્પિયો કાર ડિવાઈડર કૂદી સોસાયટીમાં ઘૂસતાં કાફી અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં એક વ્યક્તિની પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે થી ત્રણ લોકો ઘટનાસ્થળેથી ફરાર થયેલા છે. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે અને પૂછપરછ દરમિયાન તેણે દારૂ પીધો હોવાનું કબૂલાત કર્યું છે. જાણકારી અનુસાર, સ્ટેશન પરત ફરતી વખતે કાર અકસ્માતમાં ફસાઈ હતી.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
