<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગી કરાઈ : ઉમેદવારોને ફોન મારફતે જાણ કરી દેવાઈ

વોર્ડ નંબર 2 માંથી ચેતન ચૌહાણ, જીતુ સવલાણી, અલકાબેન પટેલની પસંદગી: વોર્ડ નંબર 3 માંથી વર્ષાબેન ઠાકર, ધર્મેશ પટેલ, શ્રુષ્ટિ બારીયા, લાલાભાઈ ભીલને ટિકિટ :વોર્ડ નંબર 4 માંથી દિપેશ ઠાકોર, વોર્ડ નમ્બર 5 માં પારુલ દરજી, મયુર ચોકસી, હેમલ પટેલને ટિકિટ અપાઈ

પંચમહાલના ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની કરાઈ પસંદગી. પસંદગી પામેલા ઉમેદવારોને ફોન મારફતે કરાઈ જાણ. ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માંથી ચેતન ચૌહાણ, જીતુ સવલાણી, અલકાબેન પટેલની પસંદગી. વોર્ડ નંબર 3 માંથી વર્ષાબેન ઠાકર, ધર્મેશ પટેલ, શ્રુષ્ટિ બારીયા, લાલાભાઈ ભીલને ટિકિટ આપવામાં આવી છે.  વોર્ડ નંબર 4 માંથી દિપેશ ઠાકોર, વોર્ડ નમ્બર 5 માં પારુલ દરજી, મયુર ચોકસી, હેમલ પટેલને ટિકિટ અપાઈ છે. વોર્ડ નંબર 10 મિત્તલબેન સોલંકી, ગૌરીબેન જોશી, આનંદ ઘડિયાલીને ઉમેદવાર બનાવ્યા છે. વોર્ડ નમ્બર 11 માં કેતન પરીખ, રમેશ તલાટીને ટિકિટ અપાઈ છે.

 

(7:01 PM IST)