હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
વડોદરામાં મનપા ચૂંટણીને લઇને ભાજપના જૂના જોગીઓના પત્તા કટ થવાની સંભાવના
ત્રણ ટર્મ પૂર્ણ કરનારા અને 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર સામેલ: હિતેન્દ્ર પટેલ અને નિતીન દોંગાની ટિકિટ કપાઈ શકે

વડોદરામાં મનપા ચૂંટણીને લઇને ભાજપના જૂના જોગીઓના પત્તા કટ થવાની સંભાવના ઊભી થઈ છે. આશંકા છે કે 13 કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે, જેમાં ખાસ કરીને ત્રણ ટર્મ પૂર્ણ કરનારા અને 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર સામેલ છે. હિતેન્દ્ર પટેલ અને નિતીન દોંગાની ટિકિટ કપાઈ શકે છે, તો ચિરાગ બારોટ અને નિલેશ રાઠોડના પત્તા પણ કટ થવાની શક્યતા છે. બંદિશ શાહ, રાજેશ શાહ અને રાજેશ પ્રજાપતિ નરસિંહ ચૌહાણની ટિકિટ પણ આ ફેરફારમાં સામેલ હોઈ શકે છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
