News of Friday, 10th April 2026
ચૂંટણી નિરીક્ષકોની નિમણૂકઃ રાજકોટમાં આલોકકુમાર પાંડેઃ જામનગરમાં પ્રજાપતિ
પોરબંદરમાં રાઠવાઃ જૂનાગઢમાં ડી.વી. વાળાને જવાબદારી

રાજકોટ, તા. ૧૦: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો) ની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષકોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છેતે નીચે મુજબ છે.
અમદાવાદઃ શ્રીમતી અવંતીકા સિંઘ ઔલખ (આઈ.એ.એસ.)(મહાનગર), અમદાવાદ તાલુકા-જિલ્લા પંચાયતો, સુરતઃ ડો. વિનોદ રાવ (આઈ.એ.એસ.), વડોદરાઃ શ્રી લોચન સેહરા (આઈ.એ.એસ.), રાજકોટઃ શ્રી આલોક કુમાર પાંડે (આઈ.એ.એસ.) રાજકોટ મહાનગર, ગોંડલ નગરપાલિકા જી.વી. મીયાણી રાજકોટ જિલ્લા તાલુકા પંચાયતો, ભાવનગરઃ કુ. આર્દ્રા અગ્રવાલ (આઈ.એ.એસ.), બોટાદઃ કુ. આર્દ્રા અગ્રવાલ (આઈ.એ.એસ.), ર્ંઅરવલ્લી અને મહીસાગરઃ શ્રી એ. કે. પ્રજાપતિ, ર્ંબનાસકાંઠા અને વાવ-થરાદઃ કુ. આર. એન. પંડયા, અમરેલીઃ શ્રી આર. એસ. ઠુમ્મર, ર્ંભરૂચ અને નર્મદાઃ શ્રી વી. જી. રોર, મહેસાણાઃ શ્રીમતી એન. પી. પાટડિયા, નવસારી અને વલસાડઃ શ્રી વી. સી. બાગુલ, સુરેન્દ્રનગરઃ શ્રી એ. એસ. મંડોત, તાપી અને ડાંગઃ શ્રી એસ. એ. ડોડિયા, જામનગરઃ શ્રી આઈ. એસ. પ્રજાપતિ, કચ્છઃ શ્રી એચ. એમ. સોલંકી, મોરબીઃ શ્રી જી. વી. મિયાણી, ખેડાઃ કુ. એ. યુ. મકવા, આણંદઃ શ્રી એ. એ. ડોડિયા, છોટાઉદેપુરઃ શ્રી ડી. વી. વિઠ્ઠલાણી, ર્ંપંચમહાલઃ શ્રી એમ. સી. પંડયા, સાબરકાંઠાઃ કુ. એસ. એચ. વર્મા, દાહોદઃ શ્રી એન. આર. પ્રજાપતિ, ગાંધીનગરઃ શ્રી વી. આઈ. પ્રજાપતિ, ગીર સોમનાથઃ શ્રી આર. આર. ગોહેલ, દેવભૂમિ દ્વારકાઃ કુ. જે. સી. પંડયા, પાટણઃ કુ. એન. એસ. ગુપ્તા, જૂનાગઢઃ શ્રી ડી. વી. વાળા, ર્ંપોરબંદરઃ શ્રી સી. ડી. રાઠવા.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
