તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
મહીસાગર જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ મહારથિઓના નામ જાહેર : જુઓ સંપૂર્ણ યાદી
જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર સહિતની તમામ તાલુકા પંચાયતોના ઉમેદવારોની યાદી જાહેર થતા રાજકીય ગરમાવો વધ્યો

ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક બાદ આ નામો પર મહોર મારવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
*મહીસાગર જિલ્લા પંચાયતના ૨૮ ઉમેદવારોની યાદી:*
ભાજપે જિલ્લા પંચાયતની તમામ ૨૮ સીટો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે:
* બચકરીયા ઉત્તર: શ્રીમતી નયનાબેન વિજયભાઈ ડામોર
* બાકોર: શ્રીમતી ભાવનાબેન ડાહ્યાભાઈ પટેલ
* બટકવાડા: ગોવિંદભાઈ રાયસિંગભાઈ બામણીયા
* ભલાડા: શ્રીમતી શિવાનીબેન ગોપાલસિંહ પગી
* ડેભારી: શ્રીમતી લીલાબેન ધુળાભાઈ ડામોર
* ડીટવાસ: શ્રીમતી સોનલબેન ઉપેન્દ્રકુમાર પટેલ
* ગામડી: શ્રીમતી શીતલબેન કેયુરભાઈ પાદરીયા
* ગોઠીબ: કેતનકુમાર સરદારસિંહ બારીયા
* ગોઠીબડા: શ્રીમતી કોકીલાબેન દિપાભાઈ ડામોર
* હાથીવન: બાલુબા કાંતિસિંહ રાઠોડ
* કારંટા: શ્રીમતી લાડુબેન કાળુભાઈ ડામોર
* કોઠા: રાકેશભાઇ ઇન્દુભાઇ સોલંકી
* કોઠંબા: ભલવેન્દ્રકુમાર રાવજીભાઈ પટેલ
* કોયડમ: હંસરાજ ભોગીલાલ વસાવા
* લીમડી: દિનેશભાઈ અમરસિંહભાઈ બામણીયા
* માલવણ: વિરેન્દ્રકુમાર પરસોત્તમદાસ પટેલ
* મુનપુર: શ્રીમતી કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર
* નરસીંગપુર: નરેન્દ્રસિંહ અર્જુનસિંહ રાઠોડ
* પાંડવા: પ્રવિણસિંહ સોમસિંહ ચૌહાણ
* પટ્ટણ: શ્રીમતી ભાવિકાબેન અશ્વિનભાઈ પટેલ
* સલિયાવડી: શ્રીમતી અલ્પાબેન હસમુખભાઈ વસાવા
* સરસ્વા (૫): શ્રીમતી અંબાબેન શંકરભાઈ ખરાડી
* ઉખરેલી: શ્રીમતી ભુરીબેન દિનેશભાઈ ડામોર
* ઉંદરા: શ્રીમતી જેન્તાબેન ભલાભાઈ પટેલીયા
* વડદલા: શ્રીમતી મંજુલાબેન પ્રવિણભાઈ ગરાસીયા
* વડગામ: ભાનુપ્રસાદ હરજીવનભાઇ જોષી
* વિરણીયા: અરવિંદભાઈ સુખાભાઈ બારીયા
* વિરપુર: શ્રીમતી સુશીલાબેન બળવંતસિંહ ઠાકોર
તાલુકા પંચાયતવાર જાહેર થયેલા ઉમેદવારો:
કડાણા તાલુકા પંચાયત:
અમથાણી બેઠક પરથી શ્રીમતી રતનબેન શનાભાઇ ડામોર, આંકલીયાથી શ્રીમતી મણીબેન રત્નાભાઈ ડામોર, બચકરીયાથી શ્રીમતી મનુબેન મહેશભાઇ તાવીયાડ, અને ભાગલીયાથી શ્રીમતી શબરૂનીસા દિલાવરખાન પઠાણને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત જયંતીભાઈ સુરમાભાઇ ડામોર (ડીટવાસ), શૈલેષકુમાર વીરાભાઇ ખાંટ (દિવડા), શ્રીમતી કપીલાબેન વેચાતભાઇ વાગડીયા (ગોધર-ઉત્તર), રમણભાઇ સરદારભાઇ વાગડીયા (รร), અમિતકુમાર પ્રવિણકુમાર પટેલ (કુરેટા), શ્રીમતી મોઘીબેન ખુમાભાઇ ઘામોત (લાડપુર), કાળીદાસ સોમાભાઇ વણકર (માલવણ), શ્રીમતી કલ્પનાબેન સ્વરૂપસિંહ તાવીયાડ (મોટીરાઠ), હરીશભાઇ ઉજમાભાઇ પાંડોર (મુનપુર), શ્રીમતી ઉજમબેન ભરતસિંહ પગી (નાનીરાઠ), સોમાભાઇ લાલાભાઇ બામણીયા (સરસવા-ઉ), અને અજીતસિંહ ભીમસિંહ પાદરીયા (શિયાલ) ના નામો જાહેર કરાયા છે. ઠાકોરના નાદ્રા માટે જયંતિભાઇ ધનાભાઇ પટેલીયા, વડાઝાપા માટે શ્રીમતી દરીયાબેન ખેમાભાઇ ખાંટ, વેલણવાડા માટે શ્રીમતી રૂખીબેન માવાભાઇ માછી અને ઝાલાસાગ માટે શ્રીમતી સંગીતાબેન પ્રવિણભાઇ ડામોરને પસંદ કરાયા છે.
ખાનપુર તાલુકા પંચાયત:
બાકોરા બેઠક પર શ્રીમતી સોનલબેન યોગેશભાઇ હરીજન, ભાદરોડ પર શ્રીમતી કેશરીબેન બાબુભાઇ માલીવાડ, બોરવાઈ પર શ્રીમતી સીમાબેન અરવિંદભાઇ કટારા અને ઢોલખાખરા પર શ્રીમતી સવિતાબેન સોમાભાઇ ડામોર ચૂંટણી લડશે. અન્ય ઉમેદવારોમાં શ્રીમતી નયનાબેન નરેશભાઇ મછાર (ધુળેટા), શ્રીમતી કોકીલાબેન રાકેશભાઇ માલીવાડ, કલ્પેશકુમાર પ્રતાપભાઇ ખાંટ (કાનસેર), દિનેશભાઇ મંગલભાઇ રાવત (કનોડ), શ્રીમતી જયાબેન મીતેશભાઇ માલીવાડ (કારંટા), મનહરભાઇ સોમાભાઇ પટેલ (લીમડીયા), ધુળાભાઈ લાલાભાઇ ડાભી (મેણા), શ્રીમતી સોનલબેન ઇન્દ્રજીતસિંહ માલીવાડ (મોટા ખાનપુર), મશુરભાઇ હીરાભાઇ મછાર (નરોડા), જીગરભાઈ વાગજીભાઇ ડામોર (નવાગામ), શ્રીમતી સોમીબેન ડાહ્યાભાઈ ડામોર (પારેવાડા) અને શ્રીમતી મિત્તલબેન કમલેશકુમાર પટેલ (વડગામ) નો સમાવેશ થાય છે.
લુણાવાડા તાલુકા પંચાયત:
અહીં ભલાડાથી શ્રીમતી નીલમબેન વીરેન્દ્રભાઇ પટેલ, ભમરાથી હીરાભાઇ રામાભાઇ બારિયા, ચાંપેલીથી શ્રીમતી મધુબેન ભારતસિંહ પરમાર અને ડોકેલાવથી શ્રીમતી શારદાબેન સચિનકુમાર પટેલીયા મેદાનમાં છે. વધુમાં, શ્રીમતી રીટાબેન જીગ્નેશભાઇ પટેલ (હીન્દોલીયા), શ્રીમતી શાન્તાબેન કોણભાઇ વણકર (કાકચીયા), જવાનસિંહ લાલસિંહ ચૌહાણ (કસલાલ), ચતુરભાઈ પર્વતભાઇ ખાંટ (ખેમપુર), હસમુખભાઇ મકનસિંહ પગી (કોલવણ), શ્રીમતી મંજુલાબેન શીવાભાઇ પટેલ (કોઠા), કૃષ્ણકુમાર મહેન્દ્રસિંહજી રાઠોડ (લકડીપોયડા), ભરતભાઇ ખેમાભાઇ બારિયા (મલેકપુર), કિરીટકુમાર દેવજીભાઇ વણકર (મોટા સોનેલા), સંજયકુમાર ભીમસિંહ બારિયા (નમનાર), મિત્તલકુમાર જયંતિલાલ માછી, શૈલેષકુમાર ગજાનંદ પંડ્યા (રાજગઢ), શ્રીમતી ભારતીબેન કિરીટકુમાર પટેલ (શામણા), શ્રીમતી ઉર્મિલાબેન હિરેનભાઇ પટેલ (ઉચરપી), શ્રીમતી શીતલબેન બાબુભાઇ બારિઆ (ઉકરડી), શ્રીમતી હિરલબેન જયેન્દ્રસિંહ બારીઆ (ઉંદરા), શ્રીમતી કોમલબેન ગૌરાંગકુમાર પટેલ (વરધરી) અને શ્રીમતી હેતલબેન ધર્મેદ્રભાઇ ચૌહાણ (વિરણીયા) ને ટિકિટ ફાળવવામાં આવી છે.
સંતરામપુર તાલુકા પંચાયત:
દિલીપભાઇ સોમાભાઇ તડવી (બાબરોલ), રવીરાજભાઇ કલાલભાઇ પારગી (બટકવાડા), શ્રીમતી કિંજલબેન અશીષભાઇ ડામોર (ભાણાસીમલ), શ્રીમતી રજનીતાબેન નીલેશકુમાર તાવીયાડ (ભંડારા), અશોકભાઇ રામજીભાઈ ડામોર (બુગડ) ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ઉપરાંત શ્રીમતી તલીકાબેન વિનુભાઇ ભુરીયા (ડોળી), અક્ષયકુમાર વિક્રમભાઇ ભગોરા (PISI), ઇશ્વરભાઇ ખેમાભાઇ કલાસવા (ગાડીયા), શ્રીમતી દીવાંગીબેન ઉમેશભાઇ પટેલ (ગોઠીબ), શ્રીમતી લલીતાબેન જેશીંગભાઇ બારીઆ (ગોઠીબડા), કિશોરભાઇ રામાભાઇ ચમાર (હીરાપુર), પરસોત્તમભાઇ સોમાભાઇ મછાર (જાનવડ), નટવરભાઇ રતનભાઇ દામા (કણજરા), શ્રીમતી મણીબેન ફુલાભાઈ પારગી (ખેડાપા), શ્રીમતી આશાબેન દક્ષેશભાઈ બામણીયા (લીમડી), મેહુલકુમાર રમેશભાઇ કટારા (મોટીભુગેડી), શ્રીમતી ઇલાબેન મોહનભાઇ માલીવાડ (નાનીભુગેડી), શ્રીમતી ક્રિસ્ટીબેન હિતેશભાઇ વળવાઇ (નાનીરેલ), શ્રીમતી સવિતાબેન વારજીભાઇ ગરોડ (નરસીંગપુર), શ્રીમતી ગીતાબેન પર્વતભાઈ ડીંડોર (રાણીજીની પાદેડી), શ્રીમતી ઇલાબેન રમેશભાઇ પારગી (સીમલીયા), શ્રીમતી મનીષાબેન શનાભાઈ ડીંડોર (શણબાર), મુકેશભાઇ માનસીંગભાઇ દામા (ઉખરેલી) અને મોતીભાઇ લક્ષ્મણભાઇ ખાંટ (ઉંબેર) પણ ચૂંટણી જંગમાં ઉતરશે.
બાલાસિનોર તાલુકા પંચાયત:
રાજેન્દ્રકુમાર વખતસિંહ સોલંકી (ભાંથલા), અલ્પેશભાઇ રૂપસિંહ ચૌહાણ (હેવ), શ્રીમતી નિમિષાબેન વિજયભાઇ પરમાર (ગુંથલી), શ્રીમતી નિકિતાબેન જયેશભાઇ મહેરા (હાંડીયા) અને શ્રીમતી કોમલબેન ભુપેન્દ્રસિંહ ચૌહાણ (જનોડ) ના નામ જાહેર કરાયા છે. જેઠોલીથી શ્રીમતી કવિતાબેન સતીષભાઇ પ્રજાપતિ, કંબોયાથી શ્રીમતી વિણાબેન પુજાભાઇ ઠાકોર, મેઘલીયાથી મધુબેન બળવંતસિંહ ઝાલા, નવગામાથી રામાભાઇ અર્જુનભાઇ સોલંકી, ઓથવાડથી જેસિંગભાઇ ભયજીભાઇ ઠાકોર, પાંડવા-1 થી અજીતભાઇ પ્રભાતભાઈ પરમાર અને પાંડવા-2 થી શ્રીમતી હીનલબેન નિલેશકુમાર માયાવંશીને ટિકિટ મળી છે. રૈયોલીથી કુલસિંહ ઉદેસિંહ ચૌહાણ, સલીયાવડીથી શ્રીમતી દિપીકાબેન પંકજકુમાર ઠાકોર, સરોડાથી મહેન્દ્રભાઇ મંગળભાઇ ચૌહાણ, ASEGI-1 થી લાલાભાઈ ખાતુભાઇ પરમાર, ASEGI-2 થી શ્રીમતી જીવનબેન અજીતસિંહ પરમાર અને વણાકબોરીથી શ્રીમતી સોનલબેન અમિતકુમાર સોલંકી ઉમેદવાર રહેશે.
વિરપુર તાલુકા પંચાયત:
ભુપતસિંહ શનાભાઇ પરમાર (બાર), રજનીકાંત અમૃતલાલ પટેલ (બારોડા), શ્રીમતી કોકીલાબેન મંગળભાઇ બારિયા (ભાટપુર), શ્રીમતી રમીલાબેન જીતેન્દ્રભાઇ વાળંદ (ડેભારી), શ્રીમતી સોનલબેન રાજેન્દ્રસિંહ પરમાર (જોધપુર), શ્રીમતી પીન્કીબેન મુકેશભાઇ પરમાર (ખરોડ), શ્રીમતી ભાવનાબેન રાજેશભાઇ પગી (ખેરી), શ્રીમતી જૈમીનીબેન શૈલેશભાઇ પટેલીયા (ખેરોલી), ગીરીશકુમાર રમતુભાઇ બારિયા (કોયડમ), સનાભાઇ ભલાભાઇ ખાંટ (કોયલા), દિનેશકુમાર ખેમાભાઇ માલીવાડ (કુંભરવાડી), મહેન્દ્રકુમાર ભલાભાઇ ઠાકોર (લીમરવાડા), માર્ગેશકુમાર જશુભાઇ પટેલ (વરઘરા), અરૂણભાઇ જયંતિભાઇ સોલંકી (વિરપુર-1), શ્રીમતી ભારતીબેન માનસિંહ પરમાર (વિરપુર-2), શ્રીમતી રેખાબેન જયંતિભાઇ પટેલ (સાલૈયા), શ્રીમતી દીનાબેન રમેશભાઈ મકવાણા (સરાડીયા) અને શ્રીમતી ગીતાબેન પ્રદીપકુમાર સેઠ (સારીયા) ના નામો પર મહોર લાગી છે.
ગોધર તાલુકા પંચાયત:
શ્રીમતી મીનાબેન જેઠાભાઇ ગોરી (આંજણવા), શ્રીમતી ધુળીબેન મણીલાલ રાઠોડ (બોઇડીયા), જીવણગર વાસુગર ગોસાઇ (છાયણ), દેવાભાઇ ચંદુભાઇ ધામોત (ધામોતના મોહીલા), શ્રીમતી સવિતાબેન નરવતભાઇ પગી (ગામડી), જતીનકુમાર પ્રભાતભાઇ ખાંટ (કાળીબેલ), જગદીશભાઇ બળવંતભાઇ બારીઆ (માંચોડ), કૃણાલભાઈ ભરતભાઇ બારીઆ (મોહીલાપડ), શ્રીમતી પ્રેમીલાબેન નરેશભાઇ પટેલ (મોટી સરસણ), શ્રીમતી મીનાબેન અરવિંદભાઇ પગી (મોવાસા), વિરમભાઇ કલ્યાણભાઈ બારીઆ (ઓરા), શ્રીમતી અમૃતાબેન પ્રકાશભાઇ સેલોત (પાંચમુવા), રમણભાઇ કાળુભાઇ સેલોત (સરસ્વા), શ્રીમતી આશાબેન ધર્મેન્દ્રભાઇ ખાંટ (સાતકુંડા), પર્વતભાઇ ગવાભાઇ પલાસ (વાંકડી) અને શ્રીમતી લક્ષ્મીબેન કિરણભાઈ ડામોર (વેણા) ને ઉમેદવાર બનાવાયા છે.
કોઠંબા તાલુકા પંચાયત:
સુમિત્રાબેન રણવીરસિંહ પરમાર (બામણવાડા), શ્રીમતી ગીતાબેન જયપાલસિંહ પગી (ભોજા), અરવિંદભાઇ ઉદાભાઇ પગી (ધામણીયા), કલ્પેશભાઇ સોમાભાઇ પગી (હાથીવન), શ્રીમતી શુશીલાબેન ગીરવતસિંહ ડામોર (જેથરીબોર), શ્રીમતી ચેતનાબેન સંજયભાઇ બારિયા (કોંચીયા), શ્રીમતી રીટાબેન સુરેશગર ગોસાઇ (ખારોલ-1), અરવિંદભાઇ કોદરભાઇ પટેલીયા (ખારોલ-2), શ્રીમતી અનિતાબેન નીલેશકુમાર પટેલ (કોઠંબા-1), શ્રીમતી નયનાબેન નટવરલાલ ચૌહાણ (કોઠંબા-2), શ્રીમતી જ્યોશ્નાબેન જયંતિભાઇ માછી, કિરપાલસિંહ સર્દુલસિંહ ગોહિલ (લાડવેલ), રમેશભાઇ ચંદુભાઇ બારિયા (માખલીયા), રણવતસિંહ હિમંતસિંહ બારિયા (નવી શીગ્રલી), રણજીતસિંહ બળવંતસિંહ ચાવડા (રાબડીયા) અને જયેશકુમાર અભેસિંહ પટેલીયા (થાણાસાવલી) ના નામ જાહેર થયા છે.
સંપૂર્ણ યાદી વિગતવાર જોવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
