<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા આશાબેન દંતાણીને ટિકિટ આપી

કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સામાન્ય નાગરિકોને પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે આ નિર્ણય લીધો

અમદાવાદ : અમદાવાદના શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી છે 

શાહપુર વોર્ડ અમદાવાદનામાં કોંગ્રેસ દ્વારા રવિવારી બજારમાં રમકડાં વેચીને ગુજરાન ચલાવતાઆશાબેન દંતાણી ને ટિકિટ આપવામાં આવી છે. 

કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સામાન્ય નાગરિકોને પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે.

આશાબેન દંતાણી તેઓ રવિવારી બજારમાં પાથરણા પાથરીને રમકડાં વેચવાનું કામ કરે છે. તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણી માટે શાહપુર વોર્ડ માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા અને જમીની સ્તરના કાર્યકરને ટિકિટ આપીને કોંગ્રેસે "સામાન્ય માણસ" ના કાર્ડ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું

 

(5:22 PM IST)