News of Monday, 13th April 2026
ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી: કાર્યકરો સાથે સીધો સંવાદ સાધી ઉત્સાહ વધાર્યો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પોતાની વચ્ચે જોઈને સ્થાનિક નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો

સુરત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈ પણ પ્રકારના આડંબર વગર તેમણે કાર્યકરો સાથે બેસીને ચર્ચા કરી અને સ્થાનિક સ્વાદનો આનંદ લીધો. આ અનૌપચારિક મુલાકાત દરમિયાન તેમણે કાર્યકરો સાથે સીધો સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને સ્થાનિક નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આ મુલાકાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચામાં છે, જેમાં લોકો શ્રી હર્ષ સંઘવીની કાર્યશૈલી અને સાદગીના વખાણ કરી રહ્યા છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
