News of Monday, 13th April 2026
સુરતના વોર્ડ નંબર 12માં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો:ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું નામંકન ફોર્મ રદ થતાં કોંગ્રેસની આખી પેનલ ખંડિત
ડમી ઉમેદવાર ન ભરાવાતા હવે કોંગ્રેસ માત્ર ત્રણ ઉમેદવાર સાથે જ ચૂંટણી મેદાનમાં

સુરત શહેરના વોર્ડ નંબર 12માં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું નામંકન ફોર્મ રદ થતાં કોંગ્રેસની આખી પેનલ ખંડિત થઈ ગઈ છે. ડમી ઉમેદવાર ન ભરાવાતા હવે કોંગ્રેસ માત્ર ત્રણ ઉમેદવાર સાથે જ ચૂંટણી મેદાનમાં રહી ગઈ છે. આ પરિસ્થિતિનો સીધો રાજકીય ફાયદો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વોર્ડમાં ચૂંટણીનું સમીકરણ બદલાઈ ગયું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
