News of Monday, 13th April 2026
ખેડાના કઠલાલ વિસ્તારમાં ભાજપના 6 હોદ્દેદારોએ રાજીનામા આપી સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું
શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય બારૈયાએ પણ રાજીનામું આપી પાર્ટીથી અલગ થવાનો નિર્ણય લીધો

ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. ભાજપના 6 હોદ્દેદારોએ રાજીનામા આપી સમાજવાદી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય બારૈયાએ પણ રાજીનામું આપી પાર્ટીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાથે જ ભગા પરમાર, કિરણ પરમાર અને દશરથ પરમાર સહિતના આગેવાનોના રાજીનામા બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
