News of Monday, 13th April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નવસારીમાં કુલ ૪૧ બેઠક બિનહરીફ થતાં ભાજપા કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો.
મહાનગરપાલિકાની ૩, જિલ્લા પંચાયતની ૬, તાલુકા પંચાયતની ૧૧ અને ગણદેવી નગરપાલિકાની ૨૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નવસારી મહાનગરપાલિકાની ૩, જિલ્લા પંચાયતની ૬, તાલુકા પંચાયતની ૧૧ અને ગણદેવી નગરપાલિકાની ૨૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે ત્યારે સૌ કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી.
આ સંદર્ભે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા વલસાડ લોકસભાના સાંસદ તેમજ પ્રદેશ ભાજપાના સહ પ્રવકતા ધવલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
