તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
કરજણના ઓઝ ગામે માછીમારી કરવા ગયેલા યુવાનને મગરે ખેંચી લેતા મોત
યુવાન કંઈ સમજે તે પહેલાં જ તેને વિશાળકાય મગર ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામેથી મગરના હુમલાની એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ઓઝ ગામે રહેતો રાહુલ વસાવા નામનો યુવાન બપોરના સમયે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારે માછીમારી કરવા માટે ગયો હતો. આ દરમિયાન નદીના પાણીમાંથી અચાનક એક વિશાળકાય મગરે તેના પર હિંસક હુમલો કર્યો હતો અને યુવાન કંઈ સમજે તે પહેલાં જ તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
