તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
વિસનગર નગરપાલિકાના નગરસેવક દીપક મોદીએ આત્મહત્યા કરી લીધી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૮ : મહેસાણા જિલ્લાના વિસનગર નગર પાલિકાના વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે અગમ્ય કારણસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં કરેલા આપી ગઈ છે તેમના આત્મધાતી પઞલાથી રાજકીય આલમમાં શોખનું મોજું ફરી વળ્યું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
