તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 8th June 2026
સુરતના નાસીરનગર ખાતે થયેલ વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે આદેશ છતાં તપાસ શરૂ નહીં કરતા ગંભીર સવાલો ઉઠ્યા
બુલડોઝરની કાર્યવાહી બાદ અસરગ્રસ્તોમાં ભારે રોષ: રાત્રે ખુલ્લામાં સૂવા મજબૂર બની ન્યાયની માંગ કરી રહ્યા છે

સુરતના નાસીરનગર ખાતે થયેલા વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલના બે દિવસ પહેલાના તપાસના આદેશ છતાં SMCના અધિકારીઓએ તપાસ શરૂ ન કરતા ગંભીર સવાલો ઉઠ્યા છે. બુલડોઝરની કાર્યવાહી બાદ અસરગ્રસ્તોમાં ભારે રોષ છે, જેઓ રાત્રે ખુલ્લામાં સૂવા મજબૂર બની ન્યાયની માંગ કરી રહ્યા છે. આ તપાસ માત્ર કાગળ પર રહેશે કે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે તે સવાલ યથાવત છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
