તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th June 2026
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને વિવાદ વધુ ઘેરાયો: ભોંયરાનો વીડિયો બાદ હવે જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં
જૈન મુનિ રાજસુંદર વિજયજી મહારાજે દાવો કર્યો કે આ સ્થળ મૂળ ‘જૈન સમડી વિહાર’ હતું: જામા મસ્જિદના શિલ્પ અને સ્થાપત્યના અભ્યાસ પરથી ભોંયરામાં મૂર્તિઓ હોવાની પ્રબળ શક્યતા

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. ભોંયરાનો વીડિયો વાયરલ થયા બાદ હવે જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે. જૈન મુનિ રાજસુંદર વિજયજી મહારાજે દાવો કર્યો છે કે આ સ્થળ મૂળ ‘જૈન સમડી વિહાર’ હતું. તેમણે જણાવ્યું કે જામા મસ્જિદના શિલ્પ અને સ્થાપત્યના અભ્યાસ પરથી ભોંયરામાં મૂર્તિઓ હોવાની પ્રબળ શક્યતા જણાય છે, જોકે તેમને ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સાથે જ પુરાતત્વ વિભાગ પર ઐતિહાસિક ધરોહરની ઉપેક્ષા કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
