News of Tuesday, 16th June 2026
ભરૂચમાં લ્યુબ્રિઝોલ અને ગ્રાસિમનો અત્યાધુનિક CPVC રેઝિન પ્લાન્ટનું મેગા પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું લોકાર્પણ
દેશની સ્થાનિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવવાની સાથે ગુજરાતને એડવાન્સ્ડ કેમિકલ્સના ઉત્પાદનમાં વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચના વિલાયત GIDC ખાતે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને લ્યુબ્રિઝોલના સંયુક્ત સાહસ સમાન અત્યાધુનિક CPVC રેઝિન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. આ ગ્લોબલ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ દેશની સ્થાનિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવવાની સાથે ગુજરાતને એડવાન્સ્ડ કેમિકલ્સના ઉત્પાદનમાં વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. 70% પાણીના પુનઃઉપયોગ અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ સાથેનો આ પ્લાન્ટ રાજ્યની પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
