News of Tuesday, 4th August 2026
યુકેમા 'સંત સંસદ' જોડાવવા ઘુનડાના પૂ.જેન્તિરામબાપાનુ અમદાવાદ એરપોર્ટથી પ્રસ્થાન
પ.પૂ.શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા"ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર"ની રજત જયંતિ નિમિત્તે યુકેમા પ્રથમવાર દિવ્ય અને ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪ : સદગુરુ સાહેબ પૂ.જેન્તિરામ બાપા, સત્ પુરણધામ આશ્રમ, ઘુનડા (જામનગર) અને ગુરુભક્ત હિતેશભાઈ શીલુ પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા હેરો, લંડન (યુકે)મા સ્થાપિત "ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર"ની રજત જયંતિ નિમિત્તે યુકેમા પ્રથમવાર આયોજિત 'સંત સંસદ'નાં દિવ્ય અને ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાં 'સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ' થી પ્રસ્થાન કર્યું હતું. (તસ્વીર:મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
