તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
રાજ્ય સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં શિક્ષકોની ભરતીનું કેલેન્ડર જાહેર થતા પીટીસી કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ઘસારો
રાજ્યમાં ૧૭ હજાર બેઠકો સામે ૬૦ હજાર જેટલા ફોર્મ ભરાયા:બે મહિના વીતી જવા છતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના મેરીટ મામલે ગૂંચવણ પ્રવર્તતી હોવાથી પ્રવેશ પ્રક્રિયા અટવાઈ

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં શિક્ષકોની ભરતીનું કેલેન્ડર જાહેર કરાતા PTC કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. રાજ્યમાં ૧૭ હજાર બેઠકો સામે ૬૦ હજાર જેટલા ફોર્મ ભરાયા છે, પરંતુ બે મહિના વીતી જવા છતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના મેરીટ મામલે ગૂંચવણ પ્રવર્તતી હોવાથી પ્રવેશ પ્રક્રિયા અટવાઈ છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં જ્ઞાન સહાયક શિક્ષક ભરતી પ્રક્રિયા છતાં પૂરતા શિક્ષકો ન મળવાથી હજુ પણ 400 જેટલી જગ્યાઓ ખાલી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
