તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
નવસારી જિલ્લામાં 254 હેક્ટરમાં જમીનનું ધોવાણ થતા પાકને વ્યાપક નુકસાન
છ તાલુકાઓમાં 386 ગામોમાંથી 320 ગામોમાં નુકસાનીનો સર્વે:વાવેતર કરેલું ડાંગરને લગભગ લગભગ 50% જેવું નુકસાન

સરકારના આંકડા મુજબ નવસારી જિલ્લાના છ તાલુકામાં 2,55,000 હેક્ટરમાં ડાંગરનો પાક હોવાનું મનાય છે. વરસાદ અને પૂરના કારણે છ તાલુકાઓમાં 386 ગામો આવેલા છે જેમાંથી 320 ગામોમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અંદાજે 254 હેક્ટરમાં જમીનનું ધોવાણ થયું છે અને અંદાજે 515 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. ડાંગેરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે પરંતુ જ્યારે ડાંગરના પાકની વાત કરું તો શરૂઆતની અંદર ચોમાસું ખોરવાયું હતું અને ચોમાસું થોડું મોળું ગયું હતું. એને કારણે ડાંગરના વાવેતર માટે ખેડૂતો ખૂબ તકલીફમાં હતા. અને બીજી વસ્તુ કે જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારે મુસળાધાર વરસાદ અચાનક ચાલુ થઈ ગયો. એને કારણે વાવેતર કરેલું ડાંગરને લગભગ લગભગ 50% જેવું નુકસાન થઈ ગયું છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
