<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

વધતી બીમારીઃ આયુષ્‍યમાન કાર્ડ અને દર્દીઓની સંખ્‍યામાં ગુજરાત મોખરે

PMJ યોજના સિવાય પણ સારવાર લેતા મોટી સંખ્‍યામાં દર્દીઓ નોંધાયા

અમદાવાદઃ રાજ્‍યમાં સ્‍વાસ્‍થ્‍યની જાળવણી માટે અનેક મિશન ચલાવાઈ રહ્યા છે તેમ છતાં લાઈફ સ્‍ટાઇલથી લઈને કેન્‍સર સુધીના ગંભીર રોગમાં વધારો થઇ રહ્યો હોય તેમ ભ્‍પ્‍થ્‍ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં દેશભરમાં હોસ્‍પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્‍યામાં ગુજરાત મોખરાના રાજ્‍યોમાં છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતમાં આયુષ્‍યમાન કાર્ડ કાઢવામાં આવ્‍યા છે, તેની સંખ્‍યા ૩૪.૮૦ લાખ થવા -જાય છે. ૨૦૨૫-૨૬માં જ રાજ્‍યમાં કુલ ૧૬.૧૦ લાખ દર્દીએ ભ્‍પ્‍થ્‍ યોજના અંતર્ગત હોસ્‍પિટલમાં સારવાર લીધી છે અને કેન્‍દ્ર સરકાર દ્વારા તેના હિસ્‍સાનું કુલ રૂ. ૫૪૦.૬૨ કરોડનું ફંડ ગુજરાતને અપાયું છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સરકાર દ્વારા તેના હિસ્‍સાનું કુલ રૂ. ૫૪૦.૬૨ લોકસભામાં આ માહિતી અપાઇ છે.

વર્ષ ૨૦૨૫-૨૬માં નવા આયુષ્‍યમાન કાર્ડ

મહારાષ્ટ્ર   ૮૬.૦૧ લાખ

રાજસ્‍થાન   ૫.૧૯ લાખ

ઉત્તરપ્રદેશ  ૪૬.૩૮ લાખ

ઓરિસ્‍સા    ૮.૦૭ લાખ

બિહાર      ૪૫.૧૦ લાખ

મધ્‍યપ્રદેશ  ૨૦.૬૮ લાખ

ગુજરાત    ૩૪,૮૦ લાખ

આંધ્રપ્રદેશ  ૩૧.૦૮ લાખ      

પંજાબ      ૨૩.૪૪ લાખ

દિલ્‍હી      ૭.૫૦ લાખ

૨૦૨૫-૨૬માં દાખલ દર્દીઓ

ઉત્તરપ્રદેશ  ૩૦.૬૪ લાખ

કર્ણાટક     ૩૦.૧૦ લાખ

મહારાષ્‍ટ્ર   ૧૬.૫૫ લાખ

મધ્‍યપ્રદેશ  ૧૯.૫૬ લાખ

રાજસ્‍થાન   ૧૯.૨૧ લાખ

ગુજરાત    ૧૬.૧૦ લાખ

બિહાર      ૧૩.૭૨ લાખ

કેરળ       ૯.૮૮   લાખ

તમિલનાડુ  ૧૨.૩૨ લાખ

દિલ્‍હી      ૦.૩૭   લાખ

૨૦૨૫-૨૬માં કેન્‍દ્રનું ફંડ

ઉત્તરપ્રદેશ  ૧૦૪૭.૫૩ કરોડ

બિહાર      ૮૦૮  કરોડ

કર્ણાટક     ૫૪૯.૮૩ કરોડ

મહારાષ્‍ટ્ર   ૭૩૬.૪૫ કરોડ

મધ્‍યપ્રદેશ  ૭૭૨.૫૩ કરોડ

ગુજરાત    ૫૪૦ કરોડ

રાજસ્‍થાન   ૪૫૦ કરોડ

છત્તીસગઢ  ૨૪૮૦૮  કરોડ

દિલ્‍હી      ૫૯.૨૫ કરોડ

કેરળ   ૧૭૩.૨૫   કરોડ

(10:16 AM IST)