<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ: રાજ્યમાં રીજનલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા સરકારનો વિશેષ ફોકસ

સાપુતારાની ચારેય તરફ છવાયેલી હરિયાળી, ખળખળ વહેતા ધોધ અને મનમોહક વાદળછાયું વાતાવરણ દેશ-વિદેશના પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતમાં રીજનલ ટુરિઝમને વેગ આપવા માટે સરકાર સતત પ્રયાસરત છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં રાજ્યના કુદરતી પ્રવાસન સ્થળોને પ્રમોટ કરવા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારા ખાતે 'મોન્સૂન ફેસ્ટિવલ'નો પ્રારંભ કરાયો છે. ચોમાસામાં સાપુતારાની ચારેય તરફ છવાયેલી હરિયાળી, ખળખળ વહેતા ધોધ અને મનમોહક વાદળછાયું વાતાવરણ દેશ-વિદેશના પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

(11:00 PM IST)