તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
બપોરના 1 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં વરસાદ વરસી શકે: હવામાન વિભાગનું નાઉ કાસ્ટ જાહેર
દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહિસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ મધ્યમ વરસાદ

અમદાવાદ : રાજયમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે, આગામી 3 કલાક સુધી એટલે કે બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા માટે વરસાદને લઈને નાઉકાસ્ટ જાહેર કર્યું છે. નાઉકાસ્ટ અનુસાર, બપોરના 1 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહિસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ મધ્યમ વરસાદ શક્ય હોવાનું હવામાન વિભાગનું માનવું છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
