<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાજપીપળા સહિત સમગ્ર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન

વરસાદી માહોલ જામતાં અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મળવાની સાથે ખેતીના પાકને નવું જીવનદાન મળતાં ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા સહિત સમગ્ર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેરબાન થઈને પધરામણી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી માહોલ જામતાં અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મળવાની સાથે ખેતીના પાકને નવું જીવનદાન મળતાં ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(10:38 PM IST)