<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સુરતમાં ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન સુરત કોર્ટે રદ કર્યા

કીર્તિ પટેલ સામે 15 કેસો નોંધાયા છે. કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દેવાઈ

ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટો ઝટકો લાગ્યો છે, સુરત કોર્ટે કીર્તિ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. કીર્તિ પટેલ સામે અત્યાર સુધી 15 કેસ નોંધાયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખી કોર્ટે જામીન આપ્યા નહીં, જામીન પર મુક્ત કરવાથી સમાજમાં વિપરીત સંદેશ જાય તેવું કોર્ટે નોંધ્યું હતું

(11:39 AM IST)