હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 12th August 2026
ભુપેન્દ્રભાઈ પટેલે જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ::મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મ દિવસ અવસરે તેમની સાથે ગાંધીનગરમાં મુલાકાત કરીને પુષ્પ ગુચ્છ આપીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.જે તસ્વીરમા નજરે પડે છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
