<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

અમદાવાદની પોલિસ લાઈનમાં યુનિફોર્મથી માંડી નોટબુક વિતરણ થયું...

પોલિસમાં નથી તો શું? સેવાના સંસ્‍કાર જુની પેઢીના પોલિસ અધિકારી ભૂલ્‍યા નથી... : ગુજરાત એક્‍સ પોલિસ એસોસીએશ નવો રાહ ચીંધે છે...

રાજકોટ, તા.૧૨:  પોલિસ તંત્ર લોકોની સેવા માટે છે, એવો અહેસાસ થાય તેવા પ્રયત્‍નો એક યુગમાં પોલિસ અધિકારીઓ અને સ્‍ટાફ દ્રારા થતો, એ સમયે બધું સાફ સુથરુ હતુ, એવું પણ ન હતું.  હાં ગુનેગારો કંટ્રોલમાં રહે અને  સીધા સરળ લોકોને કોઈ તકલીફ ન થાય તેની કાળજી રાખવામાં આવતી, આ સ્‍વભાવ અને સેવાના સંસ્‍કાર આજે આ આધિકારી નિવળત થયાના વર્ષો પછી પણ યથાવત હોવાનું વધુ એક ઉદાહરણ બહાર આવ્‍યું છે

(3:27 PM IST)